ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ₹25,000 ની શિષ્યવૃત્ત આ યોજના વિશે જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકારની શિક્ષણ યોજના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી માટે વર્ષે ₹22,000 થી ₹25,000 સુધી સહાય

શું છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ?

️ Std 9 to 12ના વિદ્યાર્થીઓ ️ સરકારી કે ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ ️ પરિવારની આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹1.2 લાખ ️ શહેરી વિસ્તારમાં ₹1.5 લાખ સુધી

લાભાર્થીઓ કોણ?

 Std 9–10: ₹22,000  Std 11–12: ₹25,000 ખાનગી/ગ્રાન્ટેડ સ્કૂલ માટે: → Std 9–10: ₹6,000 → Std 11–12: ₹7,000

કેટલી શિષ્યવૃત્તિ મળે છે?

આધાર કાર્ડ રહેણાંક પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર  સ્કૂલ ID અને ફોટો  માર્કશીટ  બેંક પાસબુક એડમિટ કાર્ડ

આવશ્યક દસ્તાવેજો

વેબસાઇટ: sebexam.org ️ Online Registration કરો ️ જરૂરી માહિતી ભરો ️  દસ્તાવેજો અપલોડ કરો ️ Confirmation Number મેળવો

અરજી કેવી રીતે કરવી?

MAT – Mental Ability Test (40 Marks  SAT – Scholastic Aptitude Test (80 Marks સમય: 1.30 કલા  ભાષા: ગુજરાતી/અંગ્રેજ Total Marks: 120

પરીક્ષાનું ફોર્મેટ

sebexam.org પર જાઓ "Print Hall Ticket" પર ક્લિક કરો  Confirmation Number અને DOB નાખો ️ હોલ ટિકિટ ડાઉનલોડ કરો

Hall Ticket કેવી રીતે ડાઉનલોડ કરશો?

પરીક્ષા બાદ sebexam.org પર લોગિન કરો  ️ "Merit List" વિભાગ પર જાઓ  તમારું નામ તપાસો ️ જો પસંદ થાઓ તો શિષ્યવૃત્તિ મળી રહેશે

Merit List કેવી રીતે જુઓ?

વિદ્યાર્થી મિત્રો – આ Gyan Sadhana Scholarship તમારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે ! હજુ સુધી ફોર્મ ન ભર્યું હોય તો આજે જ કરો  માહિતી શેર કરો જેથી અન્ય વિદ્યાર્થી પણ લાભ લઇ શકે

અંતિમ સૂચના