Tractor Sahay Yojana 2025: ટ્રેક્ટર સહાય યોજના 2025: ગુજરાત રાજ્યના નાગરિકો ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ચાલો મિત્રો આજે આપણે ટ્રેક્ટર સહાય યોજના 2024 વિશે માહિતી મેળવીશું.
Tractor Sahay Yojana 2025
યોજનાનું નામ | ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય |
લાભ | કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહિત કરવા માટે |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
યોજનાની માલિકી | રાજ્ય સરકાર |
યોજનાના માપદંડ
યોજના કોને લાગુ પડશે
- તમામ ખેડૂતો
કેટેગરી
- તમામ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
વ્યવસાય
- ખેડૂત
આવક મર્યાદા
- 0.00
યોજનાનો વ્યાપ
- ગુજરાતભરમાં
Tractor Sahay Yojana 2025: જરૂરી બીડાણ
- ખેડૂતનો ikhedut portal 7-12
- લાભાર્થી ખેડૂતની આધારકાર્ડની નકલ
- જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- ખેડૂતના રેશનકાર્ડની નકલ
- જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
- બેંક ખાતાની ઝેરોક્ષ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
Tablet Yojana 2025: ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મળશે, આજે જ અરજી કરો
Tractor Sahay Yojana 2025 :હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
Tractor Sahay Yojana 2025 હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “બાગાયતી યોજનાઓ” ખોલવું.
- Bagayati Yojana ખોલ્યા બાદ “બાગાયતી યાંત્રિકરણ” પર ક્લિક કરો.
- હવે તેમાં ક્રમ નંબર-૧ “ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી)” ક્લિક કરો.
- જેમાં “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
- Tractor Sahay Yojana 2024 on Ikhedut Portal
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- Bagayati Yojana – Tractor Sahay Yojana 2024
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
Tractor Sahay Yojana નો ઉદ્દેશ શું છે?
ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી ટ્રેકટરની ખરીદી પર સબસીડી આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.
કેટલી સબસીડી Tractor Sahay Yojana 2025 મળે?
ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ અંદાજીત 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.
ખેડૂતોને Tractor Sahay Yojana 2025 મેળવવા કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?
ટ્રેક્ટર સહાય યોજના હેઠળ સબસીડી મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.