Tablet Yojana 2025: ટેક્નોલોજીના આ યુગમાં દેશના વિદ્યાર્થીઓ પણ કદમથી કદમ મિલાવીને આગળ વધી શકે તે માટે સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. ત્યારે ગુજરાતને ડિજિટલ બનાવવા અને શિક્ષણની દુનિયામાં ક્રાંતિ લાવવા માટે ૧૨ પાસ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબ્લેિટ આપવાની યોજના લોન્ચ કરવામાં આવી છે, જે હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછી કિંમત ચૂકવી ટેબ્લેટ (Tablet) મેળવી શકે છે. આ ટેબ્લેટનો ઉપયોગ કરીને વિદ્યાર્થી ડિજિટલ યુગ તરફ આગળ વધશે અને શિક્ષણને ડિજિટલ રીતે આગળ લઈ જઇ શકાશે.
Tablet Yojana 2025
યોજનાનું નામ | ધો. ૧૨ પાસ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબ્લેિટ આપવાની યોજના |
લાભના પ્રકાર | આર્થિક સહાય |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ |
યોજનાની માલિકી | રાજ્ય સરકાર |
યોજનાના માપદંડ
યોજના કોને લાગુ પડશે
- ઉચ્ચતર માધ્યમિક શાળા વિદ્યાર્થીઓ
કેટેગરી
- અનુસૂચિત જનજાતિ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
Self-employment loan yojana:સ્વ-રોજગાર લોન સહાય યોજના:રૂ.5.લાખ સુધીની લીધેલ લોન ઉપર ૬% વ્યાજ સહાય
શિક્ષણ
- ધો.12 પાસ
આવક મર્યાદા
- કોઈ આવક મર્યાદા નક્કી કરેલ નથી.
યોજનાનો વ્યાપ
- ગુજરાતભરમાં
Tablet Yojana 2025: જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- ધો.12ની માર્કશીટ
- બેંક પાસબુક / રદ ચેક
Tablet Yojana 2025: ફોર્મ કેવી રીતે ભરવું ?
- સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપ માં Google Search માં Digital Gujarat સર્ચ કરવું.
- Digital GUjarat Portal Scholarship । Digital Gujarat Scholarship Registration
- ત્યારબાદ સરકારની ઓફિશિયલ Digital Gujarat Portal Website ખોલવાનું રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીએ અને નાગરિકોઓએ Register પર ક્લિક કરવાનું રહેશે.
- રજીસ્ટર પર ક્લિક કરીને પોતાની માહિતી જેવી મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી, પાસવર્ડ અને Capcha Image નાખીને Save કરવાનું રહેશે.
- તમામ Detail નાખીને Save કરતાં મોબાઈલ નંબરના વેરિફિકેશન માટે કન્ફર્મેશન કોડ આવશે જે વેબસાઈટ પર નાખવાનો રહેશે.
- મોબાઈલ નંબર વેરિફાય થયા બાદ વિદ્યાર્થીએ પોતાની વ્યકિતગત માહિતી જેવી જાતિ First Name, Middle Name, Last Name, પૂરું સરનામું, પાસપોર્ટ સાઈઝનો ફોટો Upload કરીને Update કરવાનું રહેશે.
- ઉપરની માહિતી Update કર્યા બાદ વિદ્યાર્થીએ Citizen Profile માં આપેલી માહિતી ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, વ્યકિતગત માહિતી, મોબાઈલ નંબર, સરનામું વગેરે માહિતી ભરીને “Update Profile” પર Click કરવાની રહેશે.
- Digital Gujarat પર માહિતી Update કર્યા પછી પોતાનું Login Page માં “Request a New Service” પર Click કરવાનું રહેશે.
- હવે વિદ્યાર્થી પોતાના Digital Gujarat Login દ્વારા “આ યોજના પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકશે.
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
Thank you for teblet