Tabela sahay yojana: કેટલ શેડ(તબેલા)ના બાંધકામ માટે સહાય યોજના: સરકાર આપશે 30 હજાર રૂપિયાની સહાય

Tabela sahay yojana: અનુસૂચિત જાતિના પશુપાલકો માટે રાજ્ય સરકારે “કેટલ શેડના બાંધકામ માટે સહાય” યોજના શરૂ કરી છે, જેના અંતર્ગત કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા પાણીની ડોલના બાંધકામ માટે કુલ મંજૂર ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૩૦,૦૦૦/- ની આર્થિક સહાય ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને અરજીની પ્રિન્ટ આઉટ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીમાં રજૂ કરવી પડશે. આ યોજના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ પશુપાલન ક્ષેત્રમાં આર્થિક પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.

Tabela sahay yojana

યોજનાનું નામકેટલ શેડના બાંધકામ માટે સહાય
લાભકૂલ મંજૂર ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂા. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
લાભના પ્રકારઆર્થિક સહાય
યોજનાનો લક્ષ્યઆર્થિક સહાય)
વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

Tabela sahay yojana: યોજનાના માપદંડ

કેટેગરી

  • અનુસૂચિત જાતિ

જાતિ સંબંધિત પાત્રતા

  • કોઈ પણ

યોજના કોને લાગુ પડશે

  • અનુસૂચિત જાતિના વ્યકિતઓ

mari yojana portal: શાકભાજી પાકોના માટે વાવેતર સહાય યોજના: સરકાર આપશે રૂપિયા 50 હજારની સહાય

Tablet Yojana 2025: ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મળશે, આજે જ અરજી કરો

યોજનાનો વ્યાપ

  • ગુજરાતભરમાં

જરૂરી બીડાણ

  • ઓળખ પત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • રેશન કાડૅ

કઈ રીતે કરવી અરજી?

  • અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

1 thought on “Tabela sahay yojana: કેટલ શેડ(તબેલા)ના બાંધકામ માટે સહાય યોજના: સરકાર આપશે 30 હજાર રૂપિયાની સહાય”

Leave a Comment