Self-employment loan yojana:સ્વ-રોજગાર લોન સહાય યોજના:રૂ.5.લાખ સુધીની લીધેલ લોન ઉપર ૬% વ્યાજ સહાય

Self-employment loan yojana: નમસ્કાર મિત્રો સરકાર શ્રી ની એક નવી યોજનામાં આપનું સ્વાગત છે. આ યોજનાનું નામ છે “સ્વ-રોજગાર માટે રૂ.૫ લાખની મર્યાદામાં બેંક મારફતે લીધેલ લોન પર ૬% વ્યાજ સહાય” મિત્રો તમે સ્વરોજગાર માટે બેંક પાસેથી 5 લાખ રૂપિયાની લોન લીધી છે તો સરકાર લોન ઉપર ૬% વ્યાજ સહાય આપશે.આયોજન કોને લાગુ પડશે, કોણ ફ્રોમ ભરી શકે, લાયકાત શું જુવે જેવી તમામ બાબતો નીચે લેખમાં આપેલ છે.

Self-employment loan yojana

યોજનાનું નામસ્વ-રોજગાર માટે રૂ.૫ લાખની મર્યાદામાં બેંક મારફતે લીધેલ લોન પર ૬% વ્યાજ સહાય
યોજનાનો લક્ષ્યઆર્થિક સહાય
વિભાગઆદિજાતિ વિકાસ વિભાગ
યોજનાની માલિકીરાજ્ય સરકાર
ક્ષેત્રરોજગાર

Self-employment loan yojana: માપદંડ

યોજના કોને લાગુ પડશે

  • અનુસૂચિત જનજાતિના વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે.

વ્યવસાય

  • લાભાર્થી કોઈ પણ વ્યવસાય કરતો હોવો જોઈએ.

Loan for Study:વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવાનું તમારૂં સ્વપ્ન થશે સાકાર,વિદેશ અભ્યાસ અર્થે બેંક મારફતે લીધેલ લોન પર ૬% વ્યાજ સહાય

Vahan Loan Sahay Yojana: શું તમારે વાહન ખરીદવું છે ? તો સરકાર આપશે સહાય, બેંકો મારફતે રૂ.૫ લાખથી રૂ.૨૦ લાખની મર્યાદામાં લોન પર 6% વ્યાજ સહાય

આવક મર્યાદા

  • આવક મર્યાદા કોઈ નક્કી કરેલ નથી.

યોજનાનો વ્યાપ

  • આદિજાતિ વિસ્તારો

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંક પાસબુક / રદ ચેક
  • લોન મંજૂરી પત્ર

ફોર્મ કઈ રીતે ભરવું ?

  • લાભાર્થીઓને ઓફલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment