Meri yojana portal gujarat: ગુજરાતમાં આવેલ વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સાઓમા નાગરિકોને ચૂકવાતા વળતર-સહાયના દરોમા રાજય સરકારે માનવ મૃત્યુ (વ્યક્તિ દીઠ) : રૂ ૫૦૦૦૦૦ આપશે.
યોજનાનું નામ(Meri yojana portal gujarat) | વન્યપ્રાણીના હુમલાથી થતાં માનવ મૃત્યુ/ઈજા તથા પશુ-મૃત્યુ અંગે સહાય ચૂકવવા |
લાભના પ્રકાર | આર્થિક સહાય |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | વન અને પર્યાવરણ વિભાગ |
યોજનાની માલિકી | રાજ્ય સરકાર |
આ યોજનામાં શું લાભ મળશે ?
- ૧. માનવ મૃત્યુ (વ્યક્તિ દીઠ) : રૂ ૫૦૦૦૦૦
- ૨. માનવ ઈજા ૪૦ ટકાથી ૬૦ ટકા અપંગતા : રૂ. ૧૦૦૦૦૦/- ૬૦ ટકાથી વધુ અપંગતા : રૂ. ૨૦૦૦૦૦/-
- ૩. ૩ દિવસ અથવા તેથી વધુ સમય ઈજા પામેલ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે તો રૂ. ૧૦૦૦૦/-
૪. પશુ મૃત્યુ સહાય (પશુ દિઠ)
- ૪.૧ દુધાળા પશુ ગાય / ભેંસ માટે : ૫૦૦૦૦/- ઉંટ માટે : રૂ. ૪૦૦૦૦/- ઘેટાં બકરા માટે : રૂ. ૫૦૦૦/-
- ૪.૨ બિન દુધાળા પશુ ઉંટ/ઘોડા/બળદ માટે : રૂ. ૨૫૦૦૦/- રેલ્લો (પાડો-પાડી)/ ગાયની વાધારડી/ ગધિડો/પોની વગેરે: રૂ. ૨૦૦૦૦/-
યોજનાના માપદંડ(Meri yojana portal gujarat)
યોજના કોને લાગુ પડશે
- કોઈ પણ
કેટેગરી
- તમામ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
વ્યવસાય
- કોઈ પણ
Tablet Yojana 2025: ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મળશે, આજે જ અરજી કરો
Gay adharit kheti yojana:શું તમે ખેડૂત છો શું? તમારી પાસે ગાય છે? તો સરકારશ્રીની આ યોજના તમારા માટે
શિક્ષણ
- કોઈ પણ
સામાજિક અને આર્થિક ધોરણ
- કોઈ પણ
આવક મર્યાદા
- 0.00
યોજનાનો વ્યાપ
- ગુજરાતભરમાં
આ યોજના માટે ફોર્મ કઈ રીતે ભરવું ?(Meri yojana portal gujarat)
ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે અરજી કરી શકાય.
એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું
- રેંજ ફોરેસ્ટ ઓફીસર/ નાયબ વન સંરક્ષક કચેરી
એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું: અહીં ક્લિક કરો
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.