Masala Pak Yojana: મસાલા પાકોના વાવેતર માટે સહાય યોજના: સરકાર આપશે 30 હજાર રૂપિયાની સહાય

Masala Pak Yojana: વાવેતર માટે સહાય કાર્યક્રમ હેઠળ, સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસના વાવેતર માટે રૂ. 30,000 પ્રતિ હેક્ટર ખર્ચના ધોરણે, 40% અથવા મહત્તમ રૂ. 12,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે. આ યોજના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સહયોગિતામાં અમલમાં છે, જેનો હેતુ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે.

Masala Pak Yojana

યોજનાનું નામમસાલા પાકોના વાવેતર માટે સહાય કાર્યક્રમ
લાભમસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ)ના વાવેતર માટે સહાય કાર્યક્રમ- યુનિટ કોસ્ટ- રૂ. ૩૦૦૦૦ પ્રતિ હેક્ટર ધ્યાને લઈ થયેલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૧૨૦૦૦ પ્રતિ હેક્ટર સહાય
લાભના પ્રકારસહાય/પ્રોત્સાહન યોજના
વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
યોજનાની માલિકીકેન્દ્ર અને રાજ્ય

યોજનાના માપદંડ

કેટેગરી

  • તમામ

જાતિ સંબંધિત પાત્રતા

  • કોઈ પણ

વ્યવસાય

  • ખેડૂત

યોજના કોને લાગુ પડશે

  • તમામ ખેડૂતો

યોજનાનો વ્યાપ

  • ગુજરાતભરમાં

Accidental Death Assistance Yojana 2025: અકસ્માત મૃત્યુ સહાય યોજના: એક વખતની રૂ.૫.૦૦ લાખની નાણાકીય સહાય
Mari yojana portal: આંગણવાડીમાં આધાર નોંધણી માટે નવી યોજના: આધાર કાર્ડ નવું બનાવો અને સુધારા વધારા કરો,જાણો તમામ વિગતો!

જરૂરી બીડાણ

  • 7/12 નો દાખલો
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક / રદ ચેક

કઈ રીતે કરવી અરજી?

  • અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment