mari yojana:સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના:વર્ગના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ ૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે

mari yojana:સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના (બિનઅનામત નિગમ) હેઠળ, ધોરણ ૧૨માં ૬૦ ટકા અથવા તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આર્થિક સહાય તરીકે રૂ. ૨૦,૦૦૦ સુધીની રકમ આપવામાં આવે છે. આ યોજના રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મુકાઈ છે, જેનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે આર્થિક સહાય પૂરી પાડી વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

mari yojana:સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના

યોજનાનું નામસ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના
લાભના પ્રકારઆર્થિક સહાય
યોજનાનો લક્ષ્યઆર્થિક સહાય
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ક્ષેત્રશિક્ષણ

યોજનાના માપદંડ

  • કેટેગરી : જનરલ
  • જાતિ સંબંધિત પાત્રતા : કોઈ પણ
  • વ્યવસાય :
  • શિક્ષણ : ધો.12 પાસ
  • સામાજિક અને આર્થિક ધોરણ : કોઈ પણ
  • વ્યક્તિગત આવક મર્યાદા : 600000.00
  • પરિવાર માટે આવક મર્યાદા : 600000.00
  • યોજના કોને લાગુ પડશે :સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ
  • યોજનાનો વ્યાપ :ગુજરાતભરમાં

જરૂરી બીડાણ

  • આધાર કાર્ડ
  • ઉંમરનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર]
  • પ્રોફેશનલ કોર્સનું પ્રમાણપત્ર
  • ફી ભર્યાની રસીદ
  • શાળા છોડ્યાનું પ્રમાણપ્રત્ર
  • આવક અંગેનું પ્રમાણપત્ર
  • જન્મનું પ્રમાણપત્ર
  • ધો.12ની માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંક પાસબુક / રદ ચેક

mari yojana:વ્યક્તિગત લોન યોજના: રૂ. ૧૫ લાખ સુધીની જુદા જુદા વ્યવસાય માટે ૬% ના વ્યાજના દરે લોન આપવામાં આવે છે.

mari yojana: JEE, NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મળશે કોચિંગ સહાય: વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦ ની સહાય

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
Application Online Urlઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment