mari yojana:ખાદ્યતેલ વિતરણ યોજના:જન્માષ્ટમી અને દિવાળીના માસમાં કાર્ડદીઠ ૧-લિટર ખાદ્યતેલનું રાહતદરે વિતરણ કરવામાં આવશે

mari yojana:ખાદ્યતેલ વિતરણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ NFSA રેશનકાર્ડધારકોને ભૌતિક સહાય રૂપે ખાદ્યતેલની રાહતદરે ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. આ યોજના મુજબ, લાભાર્થીઓને દર વર્ષે જન્માષ્ટમી અને દિવાળી જેવા મુખ્ય તહેવારો દરમિયાન પ્રત્યેક રેશનકાર્ડ પર 1 લિટર ખાદ્યતેલ વિતરણ કરવામાં આવે છે. આ યોજના રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા સંચાલિત છે, અને તેનો હેતુ જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ સિસ્ટમ દ્વારા સસ્તા દરે ખાદ્યતેલ ઉપલબ્ધ કરાવવાનો છે. નોંધનીય છે કે આ લાભ એ.પી.એલ. શ્રેણીના પરિવારો માટે ઉપલબ્ધ નથી.

ખાદ્યતેલ વિતરણ યોજના

યોજનાનું નામખાદ્યતેલ વિતરણ યોજના
લાભના પ્રકારખાદ્ય તેલ
યોજનાનો લક્ષ્યભૌતિક સહાય
વિભાગઅન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ
ક્ષેત્રનાગરિક પુરવઠો

યોજનાના માપદંડ

  • કેટેગરી : તમામ
  • જાતિ સંબંધિત પાત્રતા : કોઈ પણ
  • વ્યવસાય :
  • શિક્ષણ :
  • સામાજિક અને આર્થિક ધોરણ : કોઈ પણ
  • વ્યક્તિગત આવક મર્યાદા : 0.00
  • પરિવાર માટે આવક મર્યાદા : 0.00
  • યોજનાનો વ્યાપ: ગુજરાતભરમાં

mari yojana:કઠોળ વિતરણ યોજના:રેશનકાર્ડધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો ચણા વિતરણ કરવામાં આવશે

Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana:ગ્રામીણ સ્તરનાં ગરીબ યુવકો તથા યુવતીઓને રોજગારીની તકો પૂરી પાડવી

mari yojana:સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના:વર્ગના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ ૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે

યોજના કોને લાગુ પડશે

  • અંત્યોદય પરિવારો
  • એ.પી.એલ. પરિવાર
  • બી.પી.એલ. પરિવારો

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment