mari yojana: માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ ધોરણ 10 અથવા 12 પાસ કરી ડિપ્લોમા અથવા ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા તેમજ ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીમાટે મદદ મળે છે.
મેડિકલ/ડેન્ટલ ક્ષેત્રમાં 250 વિદ્યાર્થીઓને ₹5 લાખ સુધી, આયુર્વેદ/હોમિયોપેથી અને પેરામેડિકલ ક્ષેત્રમાં ₹1 લાખ સુધી, એન્જિનિયરીંગ/ફાર્મસી વગેરેમાં ₹1 લાખ સુધી, ડિપ્લોમા માટે ₹50,000 સુધી અને ઉચ્ચ શિક્ષણ માટે 1000 વિદ્યાર્થીઓને ₹10,000 સુધીની સહાય મેરીટના આધારે આપવામાં આવે છે. આ યોજના રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના માધ્યમથી અમલમાં મુકવામાં આવે છે, જે ઉચ્ચ શિક્ષણ માટે આવશ્યક સહાય પ્રદાન કરી વિદ્યા અભ્યાસમાં પ્રોત્સાહન આપે છે.
Table of Contents
mari yojana:માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના
યોજનાનું નામ | માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના |
યોજનાનો સારાંશ | ધોરણ-૧૦ કે ધોરણ ૧૨ની પરીક્ષા આપી, ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ, ડિપ્લોમાની પરીક્ષા આપી ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ કે ધો-૧૨ની પરીક્ષા આપી ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ. |
લાભના પ્રકાર | આર્થિક સહાય |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | શિક્ષણ વિભાગ |
યોજનાના માપદંડ
- કેટેગરી : તમામ
- જાતિ સંબંધિત પાત્રતા : કોઈ પણ
- વ્યવસાય : વિદ્યાર્થી
- શિક્ષણ :
- સામાજિક અને આર્થિક ધોરણ : કોઈ પણ
- વ્યક્તિગત આવક મર્યાદા : 0.00
- પરિવાર માટે આવક મર્યાદા : 450000.00
- યોજના કોને લાગુ પડશે : કૉલૅજના વિદ્યાર્થીઓ
- યોજનાનો વ્યાપ :ગુજરાતભરમાં
mari yojana portal: ગોડાઉન બનાવવા માટે યોજના: 10 લાખ સુધીની સહાય મેળવો
mari yojana portal:બારકોડેડ રેશનકાર્ડ યોજના: રેશનકાર્ડના તમામ કામ ઘરે બેઠા તમારા મોબાઈલ માં કરો
લાભ
- મેડીકલ/ડેન્ટલ અભ્યાસક્રમમાં ૨૫૦ વિદ્યાર્થીઓને મેરીટનાં આધારે રૂ.૫,૦૦,૦૦૦/- લાખ સુધીની સહાય
- આયુર્વેદ/હોમિયોપેથી અભ્યાસક્રમમાં ૨૦૦ વિદ્યાર્થીઓને મેરીટનાં આધારે રૂ.૧,૦૦,૦૦૦/- લાખ સુધીની સહાય
- નર્સિંગ,ફીઝીયોપેથી, અન્ય પેરામેડીકલ અભ્યાસક્રમમાં ૫૦ વિદ્યાર્થીઓને મેરીટનાં આધારે રૂ.૧,૦૦,૦૦૦/- લાખ સુધીની સહાય,
- એન્જીન્યરીંગ /ટેકનોલોજી /ફાર્મસી /ડીપ્લોમા ટુ ડિગ્રી અભ્યાસક્રમમાં ૮૮૦ વિદ્યાર્થીઓને મેરીટનાં આધારે રૂ ૧,૦૦,૦૦૦/- લાખ સુધીની સહાય,
- ડીપ્લોમાં અભ્યાસક્રમમાં ૧૨૦ વિદ્યાર્થીઓને મેરીટનાં આધારે રૂ.૫૦,૦૦૦/- લાખ સુધીની સહાય
- ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓને મેરીટનાં આધારે રૂ.૧૦,૦૦૦/- લાખ સુધીની સહાય
યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા
- ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે.
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
Application Online Url | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.