mari yojana portal: વ્યવસાયિક રોગોમાં સહાય યોજના એ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્ય સરકારની માલિકી હેઠળ અમલમાં મુકવામાં આવેલી યોજના છે, જે ૨૩ પ્રકારની ઈજાઓ અને ૧૫ પ્રકારના વ્યવસાયિક રોગો માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનામાં શ્રમયોગી કલ્યાણના ઉદ્દેશ્ય સાથે રૂ. ૩૦૦૦૦૦/-ની મર્યાદામાં દર માસે રૂ. ૧૫૦૦/-થી રૂ. ૩૦૦૦/- સુધીની નાણાકીય સહાય ઉપલબ્ધ છે. આ સહાય યોજના શ્રમિકોની કલ્યાણકારી જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા અને તેમનો આર્થિક આધાર મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Table of Contents
mari yojana portal
યોજનાનું નામ | વ્યવસાયિક રોગોમાં સહાય યોજના |
યોજનાનો સારાંશ | ૧૫ પ્રકારના વ્યવસાયિક રોગ અને વિવિધ ૨૩ પ્રકારની ઈજાઓ માટે નાણાકીય સહાય આપવા માટે. |
લાભ | રૂ.૧૫૦૦/- થી રૂ.૩૦૦૦/- દર માસે રૂ.૩૦૦૦૦૦/- ની મર્યાદામા |
લાભના પ્રકાર | પ્રોત્સાહન યોજના |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
યોજનાના માપદંડ
કેટેગરી
- તમામ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
વ્યવસાય
- બાંધકામ શ્રમિક
સામાજિક અને આર્થિક ધોરણ
- કોઈ પણ
યોજના કોને લાગુ પડશે
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિક
યોજનાનો વ્યાપ
- ગુજરાતભરમાં
Tabela sahay yojana: કેટલ શેડ(તબેલા)ના બાંધકામ માટે સહાય યોજના: સરકાર આપશે 30 હજાર રૂપિયાની સહાય
જરૂરી બીડાણ
- ઇ-નિર્માણકાર્ડ
- કાયમી અશકત્તાનુ સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર
- બેંક પાસબુક / રદ ચેક
- રેશન કાડૅ
- હોસ્પિટલનું ડિસ્ચાર્જ સર્ટીફીકેટ
ફોર્મ કેવી રીતે ભરવું ?
- ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે.
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.