મેડિકલ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ ડિપ્લોમા અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા આદિજાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ મેડિકલ માટે વાર્ષિક રૂ. 15,000, એન્જિનિયરિંગ માટે રૂ. 10,000 અને ટેકનિકલ ડિપ્લોમા માટે રૂ. 5,000 ની સહાય આપવામાં આવે છે. આ આર્થિક સહાય વિદ્યાર્થીઓને શિક્ષણમાં જરૂરી સાધનો ખરીદવા માટે સહાયરૂપ બને છે. આ યોજના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ ચાલુ છે અને તેનું લક્ષ્ય આદિજાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસમાં પ્રોત્સાહન આપવાનું છે.
Table of Contents
mari yojana portal
યોજનાનું નામ | મેડિકલ, એન્જિનનિયરિંગ તથા ટેકનિકલ ડિપ્લોવમા અભ્યાપસક્રમો માટે શૈક્ષણિક સાધનો ખરીદવા સહાય |
લાભ | મેડિકલ વાર્ષિક રૂ!. ૧૫,૦૦૦/- એન્જીનીયરીંગ વાર્ષિક રૂ!. ૧૦,૦૦૦/- ડિપ્લોમા વાર્ષિક રૂ!. ૫૦૦૦/- |
લાભના પ્રકાર | આર્થિક સહાય |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ |
યોજનાના માપદંડ
કેટેગરી
- અનુસૂચિત જનજાતિ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
વ્યવસાય
- કોઈ પણ
શિક્ષણ
- ધો.12 પાસ
સામાજિક અને આર્થિક ધોરણ
- કોઈ પણ
Tabela sahay yojana: કેટલ શેડ(તબેલા)ના બાંધકામ માટે સહાય યોજના: સરકાર આપશે 30 હજાર રૂપિયાની સહાય
mari yojana portal: શાકભાજી પાકોના માટે વાવેતર સહાય યોજના: સરકાર આપશે રૂપિયા 50 હજારની સહાય
Tablet Yojana 2025: ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મળશે, આજે જ અરજી કરો
યોજના કોને લાગુ પડશે
- તમામ વિદ્યાર્થીઓ
યોજનાનો વ્યાપ
- ગુજરાતભરમાં
જરૂરી બીડાણ
- અન્ય માર્કશીટ્સ / ગત વર્ષની માર્કશીટ
- આવક અંગેનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેંક પાસબુક / રદ ચેક
ફોર્મ કેવી રીતે ભરવું ?
- ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે.
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.