mari yojana portal: મહિલાઓ માટે રમતગમતના ટ્રેનર અને કોચ તરીકે તાલીમ મેળવવા માટે આ યોજના ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને તેમના કોચિંગ કોર્સ માટે આવશ્યક નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે, કારણ કે કોચિંગ કોર્સ દરમ્યાન યુનિવર્સિટીમાં રહેવા, જમવા વગેરેના ખર્ચ તેઓ માટે પોષક રહેતો નથી.
રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય આપવામાં આવે છે, જેનાથી મહિલાઓ આ ક્ષેત્રમાં પોતાનું કરિયર બાંધવા માટે પ્રોત્સાહિત થાય છે. આ યોજના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી છે અને તેની માલિકી રાજ્ય સરકારની છે.
Table of Contents
mari yojana portal
યોજનાનું નામ | ટ્રેનર અને કોચિઝ તરીકે મહિલાઓને તાલીમ આપવા સહાય બાબત. |
લાભ | મહિલાઓ પણ કોચીઝનાં કોર્ષ કરી શકે તે માટે સરકારી સહાયની આવશ્યકતા રહે છે.વિવિધ કોર્ષ માટે વર્ષ દરમ્યાન યુનિવર્સીટી માં રહેવા તથા જમવા વગેરેનો ખર્ચ તેઓને પોષાતો નથી.જેથી આ યોજના દ્વારા આવા કોર્ષ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે . |
લાભના પ્રકાર | સહાય/પ્રોત્સાહન યોજના |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
યોજનાની માલિકી | રાજ્ય સરકાર |
યોજનાના માપદંડ
- કેટેગરી : તમામ
- જાતિ સંબંધિત પાત્રતા : સ્ત્રીઓ
- વ્યવસાય : વિદ્યાર્થી
- શિક્ષણ : ડિપ્લોમા
- સામાજિક અને આર્થિક ધોરણ : કોઈ પણ
- વ્યક્તિગત આવક મર્યાદા : 0.00
- પરિવાર માટે આવક મર્યાદા : 0.00
- યોજના કોને લાગુ પડશે: સ્ત્રીઓ,કૉલૅજ (તમામ)
- યોજનાનો વ્યાપ : ગુજરાતભરમાં
mari yojana portal: ગોડાઉન બનાવવા માટે યોજના: 10 લાખ સુધીની સહાય મેળવો
mari yojana portal:બારકોડેડ રેશનકાર્ડ યોજના: રેશનકાર્ડના તમામ કામ ઘરે બેઠા તમારા મોબાઈલ માં કરો
mari yojana portal: દૂધઘર સહાય યોજના: સરકાર આપી રહી છે 5 લાખ રૂપિયાની સહાય,જાણો કઈ રીતે અરજી કરવી ?
જરૂરી બીડાણ
- આધાર કાર્ડ
- આવક અંગેનું પ્રમાણપત્ર
- ઓળખ પત્ર
- ડોમિસાઇલ સર્ટિફિકેટ
- પ્રોફેશનલ કોર્સનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ફૂડ બિલની રસીદ
- ફી ભર્યાની રસીદ
- બેંક પાસબુક / રદ ચેક
- માકૅશીટ
યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા
- ફોર્મ ઓફલાઈન ભરવાનું રહેશે.
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.