Mari yojana portal: યોજના અંતર્ગત આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓ માટે આધાર નોંધણીની પ્રક્રિયા સરળ બનાવવા માટે આંગણવાડી સ્તરે આધાર એનરોલમેન્ટ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કિટ દ્વારા નવા આધાર એનરોલમેન્ટ તેમજ સુધારા-વધારાની કામગીરી કરવામાં આવે છે. આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની માલિકી ધરાવતી છે અને તેના માધ્યમથી સેવાઓ (શુલ્ક આધારિત) પૂરી પાડવામાં આવે છે. આ યોજના બાળકો અને મહિલાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રેરણા પુરવાર થાય છે.
Mari yojana portal
યોજનાનું નામ | આધાર |
લાભના પ્રકાર | આધાર કાર્ડ |
યોજનાનો લક્ષ્ય | સેવાઓ |
વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
ક્ષેત્ર | આઇ.સી.ડી.એસ. |
યોજનાના માપદંડ
યોજના કોને લાગુ પડશે
- તમામ વ્યકિતઓ
- આંગણવાડી
- કોઈ પણ
- છોકરીઓ
- ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ
- સ્ત્રીઓ
Tablet Yojana 2025: ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મળશે, આજે જ અરજી કરો
Gay adharit kheti yojana:શું તમે ખેડૂત છો શું? તમારી પાસે ગાય છે? તો સરકારશ્રીની આ યોજના તમારા માટે
કેટેગરી
- તમામ
યોજનાનો વ્યાપ
- ગુજરાતભરમાં
- નગરપાલિકા વિસ્તારો
- મહાનગરપાલિકા વિસ્તારો
- ગ્રામ્ય વિસ્તારો
Mari yojana portal: જરૂરી ડોક્યુમેન્ટ
- ઉંમરનો પુરાવો
- ઓળખ પત્ર
- જન્મનું પ્રમાણપત્ર
- બેંક પાસબુક / રદ ચેક
- લગ્ન પ્રમાણપત્ર
- શાળા છોડ્યાનું પ્રમાણપ્રત્ર
ફોર્મ કેવી રીતે ભરવું ?
- નજીકના આંગણવાડી કેન્દ્રનું સંપર્ક કરો
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.