mari yojana:વ્યક્તિગત લોન યોજના: રૂ. ૧૫ લાખ સુધીની જુદા જુદા વ્યવસાય માટે ૬% ના વ્યાજના દરે લોન આપવામાં આવે છે.

mari yojana:સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટેની આ વ્યક્તિગત લોન યોજના અંતર્ગત, જીવનના વિવિધ વ્યવસાયિક અને આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે રૂ. 15,00,000 સુધીની લોન માત્ર 6% વ્યાજ દરે પ્રદાન કરવામાં આવે છે. આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માર્ગદર્શનમાં ચલાવવામાં આવે છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયત્નોથી સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં કાર્યરત છે. આ યોજનાનો મુખ્ય હેતુ નિમ્ન વર્ગના વ્યક્તિઓને સુવિધાઓ પ્રદાન કરીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

mari yojana:વ્યક્તિગત લોન યોજના

યોજનાનું નામવ્યક્તિગત લોન યોજના
યોજનાનો સારાંશસફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટેની વ્યક્તિગત લોન યોજના.
લાભના પ્રકારલોન
યોજનાનો લક્ષ્યસેવાઓ
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

યોજનાના માપદંડ

  • કેટેગરી : તમામ
  • જાતિ સંબંધિત પાત્રતા : કોઈ પણ
  • વ્યવસાય :-
  • શિક્ષણ :-
  • સામાજિક અને આર્થિક ધોરણ : કોઈ પણ
  • વ્યક્તિગત આવક મર્યાદા : 0.00
  • પરિવાર માટે આવક મર્યાદા : 0.00
  • યોજના કોને લાગુ પડશે :સફાઈ કામદાર
  • યોજનાનો વ્યાપ :ગુજરાતભરમાં

mari yojana: JEE, NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મળશે કોચિંગ સહાય: વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦ ની સહાય

mari yojana:રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર: ખેલાડીઓને વાર્ષિક રૂ.૪,૮૦૦/- ની સ્કોલરશિપ આપવામાં આવશે.

જરૂરી બીડાણ

  • આધાર કાર્ડ
  • ઉંમરનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • દિવ્યાંગતા અંગે સિવિલ સર્જનનો દાખલો
  • વિધવા પ્રમાણપત્ર
  • આવક અંગેનું પ્રમાણપત્ર
  • ઓળખ પત્ર
  • દિવ્યાંગ ઓળખપત્ર
  • રેશન કાડૅ

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
Application Online Urlઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment