Kla Pradasn sahay yojana: અંતર્ગત, મૂળ ગુજરાતના એવા કલાકારો કે જેઓએ અગાઉ કલા વિષયક શિક્ષણ મેળવ્યું હોય અથવા કલા પ્રદર્શનોનું આયોજન કર્યું હોય, તેમને રાજ્યના કોઈ પણ સ્થળે તેમની કૃતિઓનું પ્રદર્શન યોજવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ કલાકારોને પ્રોત્સાહન આપવાનો છે. પ્રદર્શન દરમિયાન કલાકારે ઓછામાં ઓછી 30 કૃતિઓનું પ્રદર્શન કરવું આવશ્યક છે. પ્રદર્શન પૂર્ણ થયા પછી વાઉચર્સ/બિલો રજુ કરી, કુલ ખર્ચના રૂ. 25,000/- સુધીની સહાય આપવામાં આવે છે. વર્ષ 2010-11થી શરુ કરાયેલી આ યોજના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.
Table of Contents
Kla Pradasn sahay yojana
યોજનાનું નામ | કલા પ્રદર્શન સહાય |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ |
ક્ષેત્ર | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ |
યોજનાની માલિકી | રાજ્ય સરકાર |
યોજનાના માપદંડ
કેટેગરી
- તમામ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
યોજના કોને લાગુ પડશે
- તમામ વ્યકિતઓ
Accidental Death Assistance Yojana 2025: અકસ્માત મૃત્યુ સહાય યોજના: એક વખતની રૂ.૫.૦૦ લાખની નાણાકીય સહાય
Mari yojana portal: આંગણવાડીમાં આધાર નોંધણી માટે નવી યોજના: આધાર કાર્ડ નવું બનાવો અને સુધારા વધારા કરો,જાણો તમામ વિગતો!
યોજનાનો વ્યાપ
- ગુજરાતભરમાં
કઈ રીતે કરવી અરજી?
- અરજી ઓફલાઈન કરવાની રહેશે.
- પ્રદર્શન દરમિયાન કલાકારે ઓછામાં ઓછી 30 કૃતિઓનું પ્રદર્શન કરવું આવશ્યક છે. પ્રદર્શન પૂર્ણ થયા પછી વાઉચર્સ/બિલો રજુ કરી, કુલ ખર્ચના રૂ. 25,000/- સુધીની સહાય આપવામાં આવે છે.
એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું
- Gujarat State Lalitkala Academy
એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું: અહીં ક્લિક કરો
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.