Dragon Fruit Yojana: ડ્રેગનફ્રૂટ સહાય યોજના: ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે 6 લાખ રૂપિયાની સહાય

Dragon Fruit Yojana:એ એવા ખેડૂતો માટે રચાયેલ એક યોજનાત્મક આધાર છે, જે ડ્રેગનફ્રૂટ (પીચ પિનાના નામથી ઓળખાતા ફળ) ઉગાડવા ઈચ્છે છે. આ યોજનાનો ઉદ્દેશ એ છે કે આ ફળની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે અને ખેડૂતોને આ ફળથી વધુ આવક મળવા માટે સહાય કરવામાં આવે છે.

Dragon Fruit Yojana

યોજનાનું નામકમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
લાભના પ્રકારસહાય/પ્રોત્સાહન યોજના
યોજનાનો લક્ષ્યઆર્થિક સહાય
વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
ક્ષેત્રખેતી (બાગાયત)
યોજનાનો પ્રકારસામાન્ય યોજના

યોજનાના માપદંડ

કેટેગરી

  • તમામ

જાતિ સંબંધિત પાત્રતા

  • કોઈ પણ

mari yojana portal: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના:સરકાર આપશે 1 લાખ રૂપિયાની સહાય

mari yojana portal:ફૂલપાકમાં વાવેતર માટે સહાય: સરકાર આપશે 60 હજાર રૂપિયાની સહાય

mari yojana portal:વ્યવસાયિક રોગોમાં સહાય યોજના: ૧૫ પ્રકારના વ્યવસાયિક રોગ અને વિવિધ ૨૩ પ્રકારની ઈજાઓ માટે નાણાકીય સહાય, સરકાર આપશે 30 હજારની સહાય

વ્યવસાય

  • ખેડૂત

યોજના કોને લાગુ પડશે

  • તમામ ખેડૂતો

યોજનાનો વ્યાપ

  • ગુજરાતભરમાં

Dragon Fruit Yojana: જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  • આધારકાર્ડ ની નકલ
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક
  • વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)
  • સમંતિ પત્રક (સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારો માટે ) (લાગુ પડતું હોય તો)

Dragon Fruit Yojana માટે કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?

  • સૌથી પહેલાં ikhedut નાં પોર્ટલ પર જાઓ.
  • તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનું માંથી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારી સામે નવું પેજ ખુલશે જેમાં બાગાયતી યોજનાઓ માટે અહીં ક્લિક કરો લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • હવે ખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 3 પર ડ્રેગનફ્રૂટ સહાય યોજના લખેલું છે જેના પર ક્લિક કરો.
  • નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે, જેમાં અરજી કરો લખેલું છે તેના પર ક્લિક કરો.
  • હવે તમને તમે રજિસ્ટર્ડ અરજદાર છો? એવું પૂછવામાં આવશે તેમાં હા કે ના પસંદ કરી, આગળ વધવા ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  • નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર, બેંક,
  • બેન્ક લોનની તારીખ અને રેશનકાર્ડની વિગતો કાળજીપૂર્વક ભરો.
  • છેલ્લે કોડ નાખી અરજી સેવ કરો પર ક્લિક કરો. ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો.
  • તે પેજ પર અરજી કન્ફર્મ કરવા અહી ક્લિક કરો બટન પર ક્લિક કરો અને તમારો અરજી નંબર અને જમીનનો ખાતા નંબર કે રેશન કાર્ડ નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફર્મ કરી લો. (ખાસ નોંધ : અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી ધ્યાનમાં લેવાશે.)
  • છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજીને જે તે કચેરીમાં નિયત સમયમાં પહોચાડી દો.

Dragon Fruit Yojana: મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment