Divyangjan Loan Scheme: ગુજરાત રાજ્યના વતની અને ૪૦% અથવા તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક રીતે સ્વાવલંબન માટે સહાય આપવામાં આવે છે. તેમાં ૫૦,૦૦૦ રૂપિયાથી લઈને ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધીની લોન ૬% વાર્ષિક વ્યાજ દરે પાંચ વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે. આ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય દીવ્યાંગ વ્યક્તિઓને શ્રેષ્ઠ જીવનશૈલી માટે યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના સમાજ સુરક્ષા ક્ષેત્રમાં “સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ” દ્વારા સંચાલિત છે અને રાજય સરકારની માલિકી ધરાવતી સામાન્ય યોજના છે.
Mari yojana portal gujarat: Divyangjan Loan Scheme
યોજનાનું નામ | દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના |
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
યોજના કોને લાગુ પડશે | શારીરિક ખોડખાંપણ વાળા (>40%) |
Divyangjan Loan Scheme
આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના વતની હોય તેવા અને ૪૦ કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક રીતે પગભર કરવાના હેતુસર યોજનાની શરૂઆત કરવામાં આવી છે.₹૫૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ લાખ સુધીની પાંચ વર્ષના સમયગાળા માટે ૬%ના વાર્ષિક દરે લોન ધિરાણ કરવામાં આવે છે.
Divyangjan Loan Scheme: યોજનાનો હેતુ
આ યોજના ગુજરાત રાજ્યના તેવા દિવ્યાંગ વ્યક્તિઓ માટે શરૂ કરવામાં આવી છે, જેમની દિવ્યાંગતા ૪૦% અથવા તેથી વધુ છે. આર્થિક રીતે નબળા દિવ્યાંગજનને આ યોજના દ્વારા સ્વરોજગાર અથવા સ્વનિર્ભર બનવામાં સહાય કરવા માટે ૬%ના વાર્ષિક વ્યાજદરે ₹૫૦,૦૦૦થી ₹૧,૦૦,૦૦૦ સુધીની લોન ૫ વર્ષના મુદત માટે આપવામાં આવે છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માધ્યમથી આ યોજના સામાજિક સુરક્ષા અને આર્થિક સ્થિરતા લાવવા માટે કાર્યરત છે.
Divyangjan Loan Scheme:કઈ રીતે અરજી કરવી?
- આ યોજનાનો લાભ લેવા માટે દરેક લાભાર્થીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જરૂરી દસ્તાવેજોની યાદી
તમામ લાભાર્થીને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના દસ્તાવેજો નું બીડાણ કરવું જરૂરી છે:
- આધાર કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- જન્મનું પ્રમાણપત્ર
- દિવ્યાંગ ઓળખપત્ર
- દિવ્યાંગતા અંગે સિવિલ સર્જનનો દાખલો
- બેંક પાસબુક / રદ ચેક
યોજનાના માપદંડ
યોજના કોને લાગુ પડશે
- ગુજરાત રાજ્યના વતની હોય તેવા અને ૪૦ કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક રીતે પગભર કરવાના હેતુસર યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
કેટેગરી
- આ યોજનનું લાભ તમામ કેટેગરી લાભાર્થી લઇ શકે છે.
જાતિ પાત્રતા
- સ્ત્રી કે પુરુષ બંને આ યોજનાના લાભ લઈ શકે છે.
સાગરકાંઠા પરિભ્રમણ યોજના 2025 યુવાનો માટે પ્રકૃતિ અને સંસ્કૃતિની મજેદાર યાત્રા
ધંધો
- કોઈ પણ પ્રકારનો ધંધો કરતા લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે.
કેટલું ભણેલા હોવા જોઈએ
- આ યોજનનો લાભ લેવા માટે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લાયકાત માંગેલ નથી.
આવક મર્યાદા
- વ્યક્તિગત અને પારિવારિક કોઈપણ પ્રકારની આવક મર્યાદા નથી.
યોજનાનો લોકેશન
- આખા ગુજરાતમાં લાભાર્થી અરજી કરી શકે છે. તે ગુજરાતનો વતની હોવો જરૂરી છે.
Divyangjan Loan Scheme: મહત્વની લિંક્સ
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ મોકલવાની લિંક | અહીં ક્લિક કરો |
ફોર્મ મેળવવાની લિંક | અહીં ક્લિક કરો |
Divyangjan Loan Scheme કોને લાગુ પડશે
ગુજરાત રાજ્યના વતની હોય તેવા અને ૪૦ કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક રીતે પગભર કરવાના હેતુસર યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના સહાય
આ યોજના દ્વારા સ્વરોજગાર અથવા સ્વનિર્ભર બનવામાં સહાય કરવા માટે ૬%ના વાર્ષિક વ્યાજદરે ₹૫૦,૦૦૦થી ₹૧,૦૦,૦૦૦ સુધીની લોન ૫ વર્ષના મુદત માટે આપવામાં આવે છે.
દિવ્યાંગજન મુદ્દતી ધિરાણ યોજના જરૂરી દસ્તાવેજોની યાદી
આધાર કાર્ડ
ચૂંટણી કાર્ડ
જન્મનું પ્રમાણપત્ર
દિવ્યાંગ ઓળખપત્ર
દિવ્યાંગતા અંગે સિવિલ સર્જનનો દાખલો
બેંક પાસબુક / રદ ચેક
Divyangjan Loan Scheme:કઈ રીતે અરજી કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે દરેક લાભાર્થીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.