Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana:ગ્રામીણ સ્તરનાં ગરીબ યુવકો તથા યુવતીઓને રોજગારીની તકો પૂરી પાડવી

Deen Dayal Upadhyay : સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવે છે. સ્વરોજ ગારી મેળવવા માટે માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના વગેરે હાલમાં ચાલુ છે. જ્યારે મોટો વ્યવ્સાય ચાલુ કરવો હોય તો વાજપાઈ બેંકેબલ યોજના પણ હાલ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે. પરંતુ આજે આપણે જાણીએ છીએ કે, એક ઉંમર પછી નોકરી કે કોઈપણ કામ કરવું કેટલું જરૂરી છે. અને એ સમયે પણ કોઈ કામ ના મળે તો શું થાય ? માણસને ઘણી બધી નવી મુશ્કેલીનો સામનો કરવો પડે.

યોજનાનું નામદીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના
લાભEmployment through skill training
લાભના પ્રકારતાલીમ
યોજનાનો લક્ષ્યસેવાઓ
વિભાગપંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

Deen Dayal Upadhyay Yojana Eligibility Criteria

  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજદાર ની ઉંમર 15 થી 35વર્ષ હોવી જોઈએ.
  • અરજદાર બેરોજગાર હોય તો તે આ યોજના માટે અરજી કરી શકશે.

જરૂરી બીડાણ

  • ઉંમરનો પુરાવો
  • જન્મનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક / રદ ચેક
  • રેશન કાડૅ
  • ઓળખ પત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • માકૅશીટ
  • શાળા છોડ્યાનું પ્રમાણપ્રત્ર

યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  • ગ્રામીણ બેરોજગાર યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે. આ તાલીમ યુવાનની રુચિ અનુસાર હશે.
  • તાલીમ પછી યુવાનોને નોકરી પણ મળશે.
  • આ યોજનાનો લાભ બધા યુવાનોને મળશે, જે બેરોજગાર છે.
  • તાલીમ મળવાથી યુવાનોમાં ઘણી બધી આવડત આવશે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકશે.
  • તાલીમ પૂરી થશે ત્યારે યુવાનોને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
  • બેરોજગાર યુવાનોને 200 જેટલી અલગ-અલગ કાર્યની તાલીમ આપવામાં આવશે.

mari yojana:સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના:વર્ગના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ ૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે

mari yojana:વ્યક્તિગત લોન યોજના: રૂ. ૧૫ લાખ સુધીની જુદા જુદા વ્યવસાય માટે ૬% ના વ્યાજના દરે લોન આપવામાં આવે છે.

mari yojana: JEE, NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મળશે કોચિંગ સહાય: વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦ ની સહાય

Deen Dayal Upadhyay yojan: ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • ઓનલાઈન અરજી કરવા માટે આ યોજનાની Official Website http://ddugky.gov.in/ પર જવું પડશે.
  • ત્યાં તમને હોમ પેજ પર Candidate ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
    ત્યાં એક નવું પેજ ખુલી જશે તેમાં Apply Now ના બટન પર ક્લિક કરી દો.
  • ત્યાર બાદ એક નવું પેજ ખુલી જશે. તેમાં જરૂરી માહિતી ભરો અને જરૂરી માગ્યા મુજબ દસ્તાવેજ અપલોડ કરો.
    ત્યાર બાદ સબમિટના બટન પર ક્લિક કરી દો.
    આ રીતે અરજદાર આ યોજના માટે અરજી કરી શકાશે.

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
Application Online Urlઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment