Coaching Sahay yojana: કોચિંગ માટે આર્થિક સહાય આપવાની યોજના: જાણો સંપૂર્ણ માહિતી, કઈ રીતે ફોર્મ ભરવું?

Coaching Sahay Yojana: મિત્રો, આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવા માટે પરિક્ષાની પુર્વ તૈયારી માટે સંસ્થામાં કે ક્લાસિસમાં કોચિંગની ખાસ જરૂર પડતી હોય છે. આર્થિક રીતે નબળી પરિસ્થતિ ધરાવતા સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની પુર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના અમલમાં મુકેલ છે. જેમાં વિદ્યાર્થીઓ સંસ્થા કે ક્લાસીસમાં પરીક્ષાલક્ષી તૈયારી કરી શકે તે માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

Coaching Sahay Yojana

યોજનાનું નામવિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય આપવાની યોજના
લાભરૂ.૧૫૦૦/- રજીસ્ટ્રેશન ફી તેમજ કોચિંગ ફી/ટુશન ફી રીએમ્બર્સ
લાભના પ્રકારકોચિંગ
યોજનાનો લક્ષ્યઆર્થિક સહાય
ક્ષેત્રશ્રમયોગી કલ્યાણ

યોજનાના માપદંડ

કેટેગરી

  • તમામ

જાતિ સંબંધિત પાત્રતા

  • કોઈ પણ

Tabela sahay yojana: કેટલ શેડ(તબેલા)ના બાંધકામ માટે સહાય યોજના: સરકાર આપશે 30 હજાર રૂપિયાની સહાય

mari yojana portal: શાકભાજી પાકોના માટે વાવેતર સહાય યોજના: સરકાર આપશે રૂપિયા 50 હજારની સહાય

Tablet Yojana 2025: ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મળશે, આજે જ અરજી કરો

વ્યવસાય

  • બાંધકામ શ્રમિક

સામાજિક અને આર્થિક ધોરણ

  • કોઈ પણ

યોજના કોને લાગુ પડશે

  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિક

યોજનાનો વ્યાપ

  • ગુજરાતભરમાં

જરૂરી બીડાણ

  • અન્ય માર્કશીટ્સ / ગત વર્ષની માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેંક પાસબુક / રદ ચેક
  • બોનાફાઇડ સર્ટિફિકેટ
  • ઇ-નિર્માણકાર્ડ
  • ફી ભર્યાની રસીદ
  • બાળક આધાર કાર્ડ

કઈ રીતે કરવી અરજી?

  • અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment