mari yojana portal:ફૂલપાકમાં વાવેતર માટે સહાય: સરકાર આપશે 60 હજાર રૂપિયાની સહાય
mari yojana portal: ફૂલપાકના વાવેતર માટે સરકાર દ્વારા “ફૂલપાકમાં વાવેતર માટે સહાય કાર્યક્રમ (8786)” શરૂ કરાયો છે, જે નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પહોંચાડવા માટે ઉદ્દેશિત છે. આ યોજના હેઠળ છૂટા ફૂલો, દાંડી ફૂલો (કટ ફલાવર્સ), અને કંદ ફૂલો માટે વિશેષ સહાય પૂરી પાડવામાં આવે છે. નાના અને સીમાંત ખેડૂતોને છૂટા ફૂલો માટે ખર્ચના … Read more