Antyesthiti Assistance Yojana: અંત્યેષ્ઠી સહાય યોજના: આ યોજના અન્વયે રૂ.૧૦,૦૦૦ /- ની આર્થિક સહાય મળવાપાત્ર છે.

Antyesthiti Assistance Yojana

Antyesthiti Assistance Yojana: શ્રમયોગી પરિવારોને અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા માટે આર્થિક મદદ પૂરું પાડવા માટે અમલમાં મુકાઈ છે. આ યોજનામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગી કલ્યાણ હેઠળ શ્રમયોગી કુટુંબોને રૂ. 10,000/- ની આર્થિક સહાય ઉપલબ્ધ થાય છે. આ સહાય તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદરૂપ બનવા અને તેમના જીવનને સહેજ … Read more

mari yojana portal: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાસરકાર આપશે 1 લાખ રૂપિયાની સહાય

mari yojana portal

mari yojana portal: સરકાર દ્વારા પાકના ઉત્પાદન, પાકના વિસ્તારમાં વધારો કરવા માટે અનેક યોજનો ચલાવવામાં આવે છે. હવે સરકાર દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂત પાણીનો સંગ્રહ કરી શકશે. જેનાથી તે સમયસર પિયત કરી શકે અને સારું ઉત્પાદન મેળવી શકે. Water Tank Sahay Yojana 2023 શું … Read more

mari yojana:ખાદ્યતેલ વિતરણ યોજના:જન્માષ્ટમી અને દિવાળીના માસમાં કાર્ડદીઠ ૧-લિટર ખાદ્યતેલનું રાહતદરે વિતરણ કરવામાં આવશે

mari yojana

mari yojana:ખાદ્યતેલ વિતરણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ NFSA રેશનકાર્ડધારકોને ભૌતિક સહાય રૂપે ખાદ્યતેલની રાહતદરે ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. આ યોજના મુજબ, લાભાર્થીઓને દર વર્ષે જન્માષ્ટમી અને દિવાળી જેવા મુખ્ય તહેવારો દરમિયાન પ્રત્યેક રેશનકાર્ડ પર 1 લિટર ખાદ્યતેલ વિતરણ કરવામાં આવે છે. આ યોજના રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ … Read more

mari yojana:કઠોળ વિતરણ યોજના:રેશનકાર્ડધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો ચણા વિતરણ કરવામાં આવશે

mari yojana

કઠોળ વિતરણ યોજના (ચણા) અંતર્ગત રાજ્યના એનએફએસએ રેશનકાર્ડધારકોને દર માસે પ્રોટીનયુક્ત અને પૌષ્ટિક ખોરાક ઉપલબ્ધ થાય તે હેતુથી 1 કિલો ચણા ફક્ત રૂ. 30 પ્રતિ કિલોના ફિક્સ દરે આપવામાં આવે છે. આ યોજના જાહેર વિતરણ વ્યવસ્થાના અંતર્ગત સહાય/પ્રોત્સાહન તરીકે ભૌતિક સહાય પૂરી પાડે છે. આ યોજનાનો લાભ એપીએલ અને બીપીએલ શ્રેણીના અગ્રતા ધરાવતા પરિવારોને મળતો … Read more

Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana:ગ્રામીણ સ્તરનાં ગરીબ યુવકો તથા યુવતીઓને રોજગારીની તકો પૂરી પાડવી

Deen Dayal Upadhyay

Deen Dayal Upadhyay : સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવે છે. સ્વરોજ ગારી મેળવવા માટે માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના વગેરે હાલમાં ચાલુ છે. જ્યારે મોટો વ્યવ્સાય ચાલુ કરવો હોય તો વાજપાઈ બેંકેબલ યોજના પણ હાલ ઓનલાઈન એપ્લિકેશન કરી શકાય છે. પરંતુ આજે આપણે જાણીએ છીએ કે, એક ઉંમર પછી નોકરી કે કોઈપણ … Read more

mari yojana:સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના:વર્ગના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ ૨૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે

mari yojana

mari yojana:સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના (બિનઅનામત નિગમ) હેઠળ, ધોરણ ૧૨માં ૬૦ ટકા અથવા તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આર્થિક સહાય તરીકે રૂ. ૨૦,૦૦૦ સુધીની રકમ આપવામાં આવે છે. આ યોજના રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મુકાઈ છે, જેનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે આર્થિક … Read more

mari yojana:વ્યક્તિગત લોન યોજના: રૂ. ૧૫ લાખ સુધીની જુદા જુદા વ્યવસાય માટે ૬% ના વ્યાજના દરે લોન આપવામાં આવે છે.

mari yojana

mari yojana:સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટેની આ વ્યક્તિગત લોન યોજના અંતર્ગત, જીવનના વિવિધ વ્યવસાયિક અને આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે રૂ. 15,00,000 સુધીની લોન માત્ર 6% વ્યાજ દરે પ્રદાન કરવામાં આવે છે. આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માર્ગદર્શનમાં ચલાવવામાં આવે છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયત્નોથી સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં કાર્યરત … Read more

mari yojana: JEE, NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મળશે કોચિંગ સહાય: વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦ ની સહાય

mari yojana

JEE, ગુજકેટ, NEET જેવી પરીક્ષાની તૈયારી કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કોચિંગ સહાય માટે ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશન & ઈકોનોમિકલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા 20,000 સુધીની સહાય આપવામાં આવે છે. હાલ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે. mari yojana: coaching sahay યોજનાનું નામ કોચીંગ (જી, નીટ, ગુજકેટ)‌ સહાય યોજના … Read more

mari yojana:રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર: ખેલાડીઓને વાર્ષિક રૂ.૪,૮૦૦/- ની સ્કોલરશિપ આપવામાં આવશે.

mari yojana

mari yojana: ગુજરાત રાજ્યમાં મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે રાજ્ય સરકારે વિશેષ યોજના અમલમાં મૂકી છે. રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતीय અને તૃતીય ક્રમે સ્થાન મેળવનાર તથા રાષ્ટ્રકક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવે છે. રાજ્યકક્ષાની વ્યક્તિગત અથવા સાંઘિક રમતોમાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીઓને રૂ. ૪,૮૦૦/-, દ્વિતીય સ્થાન પ્રાપ્ત … Read more

mari yojana:નાળિયેરી વિકાસ યોજના:સરકાર આપશે રૂ. ૩૭૫૦૦ ની સહાય

mari yojana

mari yojana: નાળિયેરી વિકાસ યોજના રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે નાળિયેરી વાવેતર વિસ્તાર માટે આર્થિક સહાય પ્રદાન કરે છે. આ યોજના હેઠળ નાળિયેરી વાવેતરના કોસ્ટ રૂ. ૫૦,૦૦૦ પ્રતિ હેક્ટર પ્રમાણે થયેલા ખર્ચના ૭૫% જેટલી મહત્તમ રૂ. ૩૭,૫૦૦ સહાય મળે છે. સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે કોસ્ટ રૂ. ૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર … Read more