Antyesthiti Assistance Yojana: શ્રમયોગી પરિવારોને અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા માટે આર્થિક મદદ પૂરું પાડવા માટે અમલમાં મુકાઈ છે. આ યોજનામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગી કલ્યાણ હેઠળ શ્રમયોગી કુટુંબોને રૂ. 10,000/- ની આર્થિક સહાય ઉપલબ્ધ થાય છે. આ સહાય તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદરૂપ બનવા અને તેમના જીવનને સહેજ સરળ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ સામાન્ય યોજના સંપૂર્ણપણે સ્વભંડોળથી ચલાવવામાં આવે છે.
Table of Contents
Antyesthiti Assistance Yojana
યોજનાનું નામ | અંત્યેષ્ઠી સહાય યોજના |
લાભ | આ યોજના અન્વયે રૂ.૧૦,૦૦૦ /- ની આર્થિક સહાય મળવાપાત્ર છે |
લાભના પ્રકાર | આર્થિક સહાય |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ |
યોજનાના માપદંડ
કેટેગરી
- તમામ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
વ્યવસાય
- સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ
શિક્ષણ
- કોઈ પણ
Kla Pradasn sahay yojana:કલા પ્રદર્શન સહાય યોજના: કલાકરો ને મળશે રૂપિયા 25 હજારની સહાય
સામાજિક અને આર્થિક ધોરણ
- કોઈ પણ
યોજના કોને લાગુ પડશે
- સંગઠિત ક્ષેત્રના શ્રમયોગી
યોજનાનો વ્યાપ
- ગુજરાતભરમાં
જરૂરી બીડાણ
- અરજદારની બેંકની વિગત (બેંક પાસબુક વારસદારની)
- ઓળખ પત્ર
- બેંક પાસબુક / રદ ચેક
- મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખનો પુરાવો
- રેશન કાડૅ
- વારસદારનું આધાર કાર્ડ (પ્રમાણિત નકલ)
- આધાર કાર્ડ
- પ્રથમ વારસદાર અંગેનો પુરાવો
- મૃતકનું આધાર કાર્ડ (પ્રમાણિત નકલ)
- મરણનું પ્રમાણપત્ર
- વારસદાર અને શ્રમિકનો ઓળખનો પુરાવો
- સોગંદનામું
કઈ રીતે કરવી અરજી?
- અરજી ઓનલાઇન કરવાની રહેશે.
મહત્વની લિંક
- એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું: અહીં ક્લિક કરો
- એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું: અહીં ક્લિક કરો
- યોજનાની વિસ્તૃત માહિતી: અહીં ક્લિક કરો
- વિભાગની લિંક: અહીં ક્લિક કરો
- અરજી કરવાની લીંક: અહીં ક્લિક કરો
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
Mare koi nathi mara husband gujari gaya che 9 varsh pela hu nana mota kam kari ne gujran chalavu chu
Mare koi nathi mara husband gujari gaya che 9 varsh pela hu nana mota kam karine gujran chalavu chu