Accidental Death Assistance Yojana 2025: અકસ્માત મૃત્યુ સહાય યોજના: ગુજરાત સરકારે વાહન અકસ્માતોમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને અને તેમના પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરી છે, જેનો હેતુ તેઓ પર આવેલા આર્થિક બોજને હળવો કરવાનો છે. આ યોજના રાજ્યના તમામ નાગરિકો માટે ઉપલબ્ધ છે, અને અકસ્માતની ગંભીરતાના આધારે સહાય મળવા પાત્ર છે.
તો ચાલો વિગતે જોઈએ કે Accidental Death Assistance Yojana 2025 થકી લાભાર્થીને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
Accidental Death Assistance Yojana 2025
યોજનાનું નામ | અકસ્માત મૃત્યુ સહાય યોજના |
લાભ | એક વખતની રૂ.૫.૦૦ લાખની નાણાકીય સહાય |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ |
યોજનાની માલિકી | રાજ્ય સરકાર |
યોજનાના માપદંડ
યોજના કોને લાગુ પડશે
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ /ન નોંધાયેલ બાંધકામ શ્રમિકના વારસદાર
કેટેગરી
- તમામ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
વ્યવસાય
- બાંધકામ શ્રમિક
આવક મર્યાદા
- 0.00
જરૂરી બીડાણ
- અકસ્માત અંગે FRI ની નકલ
- કાયમી અશકત્તાનુ સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર
- પેઢીનામું
- બેંક પાસબુક / રદ ચેક
- વારસદાર અને શ્રમિકનો ઓળખનો પુરાવો
- સોગંદનામું
- ઇ-નિર્માણકાર્ડ
- નિરીક્ષકશ્રીનો સ્થળ તપાસ અહેવાલ
- પોલીસ પંચનામા/પી.એમ.રીપોર્ટની નકલ
- મરણનું પ્રમાણપત્ર
- વારસદારનુ સંમતિ પત્રક
Accidental Death Assistance Yojana 2025: ફોર્મ કેવી રીતે ભરવું ?
- આ યોજના હેઠળ સહાય મેળવવા માટે કચેરી અથવા ઓનલાઇન અરજી ફોર્મ ભરવું પડે છે.
- દસ્તાવેજો સાથે અરજી રજૂ કરવામાં આવે છે.
- કાચી તપાસ કર્યા પછી, સહાયની રકમ નક્કી થાય છે અને સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
Tablet Yojana 2025: ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મળશે, આજે જ અરજી કરો
Gay adharit kheti yojana:શું તમે ખેડૂત છો શું? તમારી પાસે ગાય છે? તો સરકારશ્રીની આ યોજના તમારા માટે
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.