Tractor Sahay Yojana : ટ્રેકટરની ખરીદી પર ખેડૂતો ને મળશે સહાય,આજથી અરજી ફોર્મ ભરવાનું શરૂ
Tractor Sahay Yojana ગુજરાત સરકાર ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ વધે તે માટે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજનાથી ખેડૂતોને નવા ટ્રેક્ટર ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. Tractor Sahay Yojana વિભાગ કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત યોજનાનું નામ ટ્રેક્ટર સહાય યોજના … Read more